Gujarati Swaad
Gujarati Swaad
  • 432
  • 1 980 065
પૂરણપોળી। puranpoli। પૂરનપોળી-વેડમી-ગળી રોટલી બનાવવાની રીત ।ગુજરાતી પુરણપોળી ।Gadi rotli। vedmi
પૂરણપોળી
puranpoli
પૂરનપોળી-વેડમી-ગળી રોટલી બનાવવાની રીત
ગુજરાતી પુરણપોળી
Gadi rotli।
vedmi
Jay Shri Krishna mitron,welcome to my channel Gujarati Swaad. Today I show the recipe of puranpoli (પૂરણપોળી-પૂરનપોળી-વેડમી-ગળી રોટલી)which is traditional sweet dish of Gujarat and Maharashtra. In this video I share all tips like how to make puran ,how to make dough etc... I learn puran poli in easy way and perfect measurement so beginners also make this recipe perfectly puran poli also known as vedmi (વેડમી) gadi rotli ( ગળી રોટલી ) in Gujarat .We serve it with Gujarati kadhi, bataka ni sukhi bhaji,lachko dal, and steamed rice.So must try puran poli in festival days and give your feedback in comment box.
જયશ્રીકૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં. આજે હું તમારી સાથે ગુજરાત અને મહારાષ્ટ્રની ટ્રેડિશનલ રેસીપી પુરણપોળી ની રીત લઈને આવી છું. પુરણપોળીને ગળી રોટલી અને વેડમી પણ કહેવામાં આવે છે. ગુજરાતી ઘરોમાં વાર -તહેવારે આ પુરણપોળી બનાવવામાં આવતી હોય છે. અને પૂરણપોળીની સાથે ગુજરાતી ખાટી મીઠી કઢી,લચકો દાળ, બટાકાની સૂકી ભાજી અને ભાત પીરસવામાં આવે છે. મારા આજના વીડિયોમાં મેં પૂરણપોળી ની રીત પરફેક્ટ માપ સાથે આપેલી છે .તો જો તમે પહેલીવાર પણ આ પુરણપોળી બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે. પૂરણપોળી માટે પૂરણ કેવી રીતે બનાવવું અને રોટલીનો લોટ કેવો બાંધવો એ બધું જ મેં આ વીડિયોમાં જણાવેલું છે તો તમે આખો વિડીયો જોજો અને તમને મારો આ વિડીયો કેવો લાગે છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.
Facebook link 🔗- profile.php?id=61558707224894&mibextid=ZbWKwL
Instagram link 🔗 gujaratiswaad_yt?igsh=MTVmZHk4aHRiMzhwOA==
#howtomakepuranpoli#traditionalGujaratisweetdish #Gujaratistylepuranpoli #puranpoli #પુરણપોળીબનાવવાનીરીત #પૂરણપોળી
Переглядів: 349

Відео

દૂધી ચણાની દાળનું શાક ।ખાટું મીઠું દૂધી ચણાની દાળનું શાક।lauki chana dal subji
Переглядів 230Місяць тому
દૂધી ચણાની દાળનું શાક ગુજરાતી શાક ખાટું મીઠું દૂધી ચણાની દાળનું શાક lauki chana dal subji જયશ્રીકૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં. દૂધી ચણાની દાળનું શાક રોટલી ભાખરી અને પરાઠા સાથે સરસ લાગે છે અને લાડુ સાથે તો ખૂબ જ સરસ લાગે છે. તમે પણ એક વખત આ રીતે શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને અને મારી રેસીપી તમને પસંદ આવતી હોય તો મારી ચેનલ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. દુધ...
કેરીના રસ સાથે ખાવાની મજા પડે એવી બટાકા ની ચિપ્સનું શાક । બટાકાની ચિપ્સનું શાક।potato chips subji
Переглядів 2233 місяці тому
કેરીના રસ સાથે ખાવાની મજા પડે એવી બટાકા ની ચિપ્સનું શાક બટાકાની ચિપ્સનું શાક potato chips subji Jay Shri Krishna Facebook link 🔗- profile.php?id=61558707224894&mibextid=ZbWKwL Instagram link 🔗 gujaratiswaad_yt?igsh=MTVmZHk4aHRiMzhwOA ua-cam.com/video/SXjf2EwqIGo/v-deo.htmlsi=CtYR49ADCq6ExmP9 #batakanichipsnushaak #gujaratiswaad #gujaratishaak #tiffinrecipe #tiffinsubji...
જુના માટલા ને ફેંકી દેતા પહેલા આ એક ટિપ્સ અપનાવી જુઓ પાણી એકદમ ઠંડુ રહેશે ।tips & tricks
Переглядів 9654 місяці тому
જુના માટલા ને ફેંકી દેતા પહેલા આ એક ટિપ્સ અપનાવી જુઓ પાણી એકદમ ઠંડુ રહેશે tips & tricks ગરમીમાં માટલામાં પાણી ઠંડુ કેવી રીતે રાખવું ટીપ્સ જયશ્રીકૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં. આજે હું તમારી સાથે જૂના માટલાને ફેંકી દેતા પહેલા એક ટ્રીક અપનાવીને એને આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ છીએ તો એ હું તમને બતાવવાની છુ.આપણે ઉનાળામાં પાણી પીવા માટે માટલાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ ખૂબ ગરમીને...
શેકેલી ભાખરી । રસાવાળા શાક કે ચા સાથે ખાવાની મજા આવે એવી શેકેલી ભાખરી ।shekeli bhakhari ।bhakhri
Переглядів 5164 місяці тому
#shekelibhakhari #bhakhri #bhakhari #gujaratibhakhari #gujaratiswaad #gujaratifood #શેકેલીભાખરી #ભાખરી Facebook link 🔗- profile.php?id=61558707224894&mibextid=ZbWKwL Instagram link 🔗 gujaratiswaad_yt?igsh=MTVmZHk4aHRiMzhwOA
આદુ મરચા ની પેસ્ટ ફ્રીજમાં 10 દિવસ સુધી સ્ટોર કરવાની રીત । આદુ મરચા ની પેસ્ટ। Ginger chilli paste
Переглядів 1504 місяці тому
આદુ મરચા ની પેસ્ટ ફ્રીજમાં 10 દિવસ સુધી સ્ટોર કરવાની રીત । આદુ મરચા ની પેસ્ટ। Ginger chilli paste
ઘઉંની મીઠી સેવ । હોળી પર ખવાતી ઘઉંની ઓસાવેલી સેવ। પાંચ મિનિટમાં બની જતી ઘઉંની ઓસાવેલી મીઠી સેવ
Переглядів 5954 місяці тому
ઘઉંની મીઠી સેવ । હોળી પર ખવાતી ઘઉંની ઓસાવેલી સેવ। પાંચ મિનિટમાં બની જતી ઘઉંની ઓસાવેલી મીઠી સેવ
ગુજરાતી કઢી સાથે ખાવાથી મગની મોગર દાળ । મગની છૂટી દાળ । મગની લચકો દાળ। ટેસ્ટમાં બેસ્ટ મગની છૂટી દાળ
Переглядів 2744 місяці тому
ગુજરાતી કઢી સાથે ખાવાથી મગની મોગર દાળ । મગની છૂટી દાળ । મગની લચકો દાળ। ટેસ્ટમાં બેસ્ટ મગની છૂટી દાળ
એક વર્ષ માટે સ્ટોર કરી શકાય એવો, ગુણોથી ભરપૂર મુખવાસ બનાવવાની રીત । ગુજરાતી મુખવાસ ।mukhvas recipe
Переглядів 1,1 тис.4 місяці тому
એક વર્ષ માટે સ્ટોર કરી શકાય એવો, ગુણોથી ભરપૂર મુખવાસ બનાવવાની રીત । ગુજરાતી મુખવાસ ।mukhvas recipe
સુરતી સેવ ખમણી અને ચટણી ।સેવ ખમણી બનાવવાની પરફેક્ટ રીત।sev khamani recipe in Gujarati । Sev khamani
Переглядів 2704 місяці тому
સુરતી સેવ ખમણી અને ચટણી ।સેવ ખમણી બનાવવાની પરફેક્ટ રીત।sev khamani recipe in Gujarati । Sev khamani
વધેલી ખીચડીના મૂઠિયાં। વેસ્ટમાંથી બેસ્ટ ખીચડીના મૂઠિયા।muthiya।આ રીતે બનાવો વધેલી ખિચડીમાંથી મુઠીયા
Переглядів 3215 місяців тому
વધેલી ખીચડીના મૂઠિયાં। વેસ્ટમાંથી બેસ્ટ ખીચડીના મૂઠિયા।muthiya।આ રીતે બનાવો વધેલી ખિચડીમાંથી મુઠીયા
ઓવનમાં મિક્સ વેજીટેબલ હાંડવો બનાવવાની રીત। baked handvo recipe। handvo recipe in microwave oven
Переглядів 1795 місяців тому
ઓવનમાં મિક્સ વેજીટેબલ હાંડવો બનાવવાની રીત। baked handvo recipe। handvo recipe in microwave oven
ભરેલા રીંગણ બટાકાનું શાક/ પ્રેશરકુકરમાં ફટાફટ બની જાય એવું ભરેલા રીંગણ બટાકાનું શાક /bharwa baingan
Переглядів 1425 місяців тому
ભરેલા રીંગણ બટાકાનું શાક/ પ્રેશરકુકરમાં ફટાફટ બની જાય એવું ભરેલા રીંગણ બટાકાનું શાક /bharwa baingan
મેથીની ભાજી અને બટાકાનું શાક। aloo methi ki subji।methi ni bhaji ane bataka nu shaak
Переглядів 886 місяців тому
મેથીની ભાજી અને બટાકાનું શાક। aloo methi ki subji।methi ni bhaji ane bataka nu shaak
દુધી અને સરગવાનો સૂપ। વજન ઉતારવા સાંધા ના દુખાવા અને ડાયાબિટીસના દર્દી માટે હેલ્ધી સૂપ। સૂપ
Переглядів 1656 місяців тому
દુધી અને સરગવાનો સૂપ। વજન ઉતારવા સાંધા ના દુખાવા અને ડાયાબિટીસના દર્દી માટે હેલ્ધી સૂપ। સૂપ
પંજાબી શાક સાથે ખાવાની મજા આવે એવા કોથમીરના પરોઠા। કોથીમીરના પરાઠા ।પરોઠા । એકદમ સોફ્ટ પરોઠાની રીત
Переглядів 3176 місяців тому
પંજાબી શાક સાથે ખાવાની મજા આવે એવા કોથમીરના પરોઠા। કોથીમીરના પરાઠા ।પરોઠા । એકદમ સોફ્ટ પરોઠાની રીત
કબજિયાત, અપચા,ગેસ માટે,પરફેક્ટ માપ સાથે ફાકી (ચૂર્ણ) બનાવવાની રીત। કબજિયાત માટે ચૂર્ણ।અપચા માટે ફાકી
Переглядів 1666 місяців тому
કબજિયાત, અપચા,ગેસ માટે,પરફેક્ટ માપ સાથે ફાકી (ચૂર્ણ) બનાવવાની રીત। કબજિયાત માટે ચૂર્ણ।અપચા માટે ફાકી
🍋 લીંબુના રસને ફ્રીજમાં બાર મહિના સુધી સ્ટોર કરવાની રીત।how to store lemon juice for long time। 🍋 🍋
Переглядів 1056 місяців тому
🍋 લીંબુના રસને ફ્રીજમાં બાર મહિના સુધી સ્ટોર કરવાની રીત।how to store lemon juice for long time। 🍋 🍋
#ઘઉંના લોટના ગળ્યા પુડલા અને ચણાના લોટના તીખા પુડલા।gadya-tikha pudla।ગળ્યા-તીખા પુડલા બનાવવાની રીત
Переглядів 6177 місяців тому
#ઘઉંના લોટના ગળ્યા પુડલા અને ચણાના લોટના તીખા પુડલા।gadya-tikha pudla।ગળ્યા-તીખા પુડલા બનાવવાની રીત
ફટાફટ બની જાય એવું દૂધીનું શાક। દૂધીનું શાક। ખીચડી અને ભાખરી સાથે ખાવાની મજા આવે એવું દૂધીનું શાક
Переглядів 1907 місяців тому
ફટાફટ બની જાય એવું દૂધીનું શાક। દૂધીનું શાક। ખીચડી અને ભાખરી સાથે ખાવાની મજા આવે એવું દૂધીનું શાક
લીલા ચણાનું શાક/પોપટાનું શાક/જીંજરાનું શાક/Gujarati shak
Переглядів 1067 місяців тому
લીલા ચણાનું શાક/પોપટાનું શાક/જીંજરાનું શાક/Gujarati shak
પરફેક્ટ માપ સાથે ચોખાની પાપડી બનાવવાની રીત/સારેવડા/ખિચિયા પાપડ/khichiya papad/ચોખાના પાપડ/પાપડી
Переглядів 9197 місяців тому
પરફેક્ટ માપ સાથે ચોખાની પાપડી બનાવવાની રીત/સારેવડા/ખિચિયા પાપડ/khichiya papad/ચોખાના પાપડ/પાપડી
માત્ર પંદર મિનિટમાં પ્રેશર કુકરમાં બની જાય એવી ફાડા લાપસીની રીત/ફાડા લાપસી /fada lapsi /lapsi/લાપસી
Переглядів 3,2 тис.7 місяців тому
માત્ર પંદર મિનિટમાં પ્રેશર કુકરમાં બની જાય એવી ફાડા લાપસીની રીત/ફાડા લાપસી /fada lapsi /lapsi/લાપસી
પૂરી ભાજી/puri bhaji /hotel style puri bhaji recipe/પૂરી ભાજી બનાવવાની રીત
Переглядів 2358 місяців тому
પૂરી ભાજી/puri bhaji /hotel style puri bhaji recipe/પૂરી ભાજી બનાવવાની રીત
શાકભાજીથી ભરપૂર વેજીટેબલ ઉપમા/વેજિટેબલ ઉપમા/vegetable upma/upma recipe/breakfast recipe
Переглядів 2768 місяців тому
શાકભાજીથી ભરપૂર વેજીટેબલ ઉપમા/વેજિટેબલ ઉપમા/vegetable upma/upma recipe/breakfast recipe
શિયાળામાં ખાવાની મઝા આવે એવું મેથીની ભાજી,તુવેર,રીંગણનું શાક/Gujarati shak/મેથી,રીંગણ,ભાજીનું શાક
Переглядів 1538 місяців тому
શિયાળામાં ખાવાની મઝા આવે એવું મેથીની ભાજી,તુવેર,રીંગણનું શાક/Gujarati shak/મેથી,રીંગણ,ભાજીનું શાક
શું તમારા બાજરીના રોટલા સારા નથી બનતા?તો મારી આ રીતે સહેજ પણ ફાટે નહિ અને ફૂલેલા બાજરીના રોટલા બનાવો
Переглядів 2358 місяців тому
શું તમારા બાજરીના રોટલા સારા નથી બનતા?તો મારી આ રીતે સહેજ પણ ફાટે નહિ અને ફૂલેલા બાજરીના રોટલા બનાવો
શિયાળામાં ખાવાની મઝા આવે એવા ગાજર મૂળાના પરોઠા/મૂળાના પરોઠા/winter special muli ka paratha
Переглядів 1,9 тис.8 місяців тому
શિયાળામાં ખાવાની મઝા આવે એવા ગાજર મૂળાના પરોઠા/મૂળાના પરોઠા/winter special muli ka paratha
ઠંડીમાં ખૂબ જ ફાયદાકારક ગુંદરપાક બનાવવાની રીત/ગુંદરપાક/winter special GUNDARPAK recipe/vasanu/vasanu
Переглядів 1438 місяців тому
ઠંડીમાં ખૂબ જ ફાયદાકારક ગુંદરપાક બનાવવાની રીત/ગુંદરપાક/winter special GUNDARPAK recipe/vasanu/vasanu
શિયાળામાં ફાયદાકારક આમળાનો જ્યૂસ/amla juice/વિટામિનથી ભરપુર આમળાનો જ્યૂસ/healthy juice/ આમળાનો જ્યૂસ
Переглядів 6758 місяців тому
શિયાળામાં ફાયદાકારક આમળાનો જ્યૂસ/amla juice/વિટામિનથી ભરપુર આમળાનો જ્યૂસ/healthy juice/ આમળાનો જ્યૂસ

КОМЕНТАРІ